Testimonials

Client 1

Client 2

CLIENT TESTIMONIAL

આજરોજ મહેક ઈન્સ્યોરન્સ અને ઈન્વેસ્ટમેન્ટના લાઈફ એડવાઈઝર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીને મળવાનો સુવસર મળ્યો. તેમની સાથે થયેલી મુલાકાત દરમિયાન LICના વિવિધ પ્લાન, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ચાઈલ્ડ એજ્યુકેશન પ્લાન, લાઈફ ઈન્સ્યોરન્સ, વેલ્થ ક્રિએશન તેમજ ટેક્સ સેવિંગ સોલ્યુશન્સ અંગે ખૂબ જ સરળ, સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન પ્રાપ્ત થયું. તેમની સમજાવવાની શૈલી, અનુભવી સલાહ અને ગ્રાહક પ્રત્યેનો નિષ્ઠાભાવ ખરેખર પ્રશંસનીય છે. દરેક પ્રશ્નનો ધીરજપૂર્વક અને વિશ્વાસપૂર્વક જવાબ આપી તેમણે યોગ્ય નાણાકીય આયોજનનું મહત્વ ખૂબ સારી રીતે સમજાવ્યું. આ ઉત્તમ માર્ગદર્શન અને આત્મીય મુલાકાત બદલ શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, ભવિષ્યમાં પણ તેમના માર્ગદર્શનનો લાભ અનેક લોકોને મળે તેવી શુભેચ્છાઓ. – ખૂબ ખૂબ આભાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. Principal JIGNESH G. DABHI